- આજે બપોરે 2:00 વાગ્યા પછી સેમીનાર હોલ નંબર :4, મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે નવી નિમણૂક મેળવનાર વિદ્યાસહાયકોને હુકમ આપવામાં આવશે
- ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, નગરપાલિકા શાળામાં નિમણૂક મેળવનાર વિદ્યાસહાયકોને હુકમ આપવામાં આવશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો